ઈસરોએ રચ્યો ઈતિહાસ : આવું કરવા વાળો ભારત બન્યો પ્રથમ દેશ

khabargujarati.me

1. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 ને લેન્ડ કરવામાં સફળ થયું.

khabargujarati.me

3. ભારત ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 ની લેન્ડિંગ પ્રક્રિયા કરનાર પ્રથમ દેશ બન્યો છે.

khabargujarati.me

4. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી ISRO કેન્દ્રમાં જોડાયા છે.

khabargujarati.me

5. પ્રધાનમંત્રી મોદી ચંદ્રયાન 3ની લેન્ડિંગ પ્રક્રિયાને સક્રિયભાવે જોઈ રહ્યા હતા.

khabargujarati.me

6. ભારતના વૈજ્ઞાનિકો  ના સફળ પ્રયાસો થી એ ચંદ્રયાન 3 દક્ષિણ ધ્રુવ પર પહોચ્યું છે.

khabargujarati.me

7. ચંદ્રયાન પર પગ મૂકવામાં સફળતા પછી, પ્રધાનમંત્રી મોદીએ ઈસરો અને દેશને અભિનંદન પાઠવ્યું છે 

khabargujarati.me

8. ભારત માટે આ એક ગર્વ ની વાત છે

khabargujarati.me