જાણો કોણ  છે  તથ્ય પટેલ ?

Fill in some text

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા દુ:ખદ અકસ્માતને પગલે, નવ વ્યક્તિ એ જીવ  ગુમાવ્યો છે.

લોકો આરોપી વ્યક્તિ, તથ્ય પટેલ, વિશે જવાબ શોધી રહ્યા છે. 

આ દુર્ઘટના વચ્ચે, લોકોનું મુખ્ય પ્રશ્ન છે કે, નવ નિર્દોષ જીવન લૂંટવા અને તેમના પરિવારોને બરબાદ કરવા માટે જવાબદાર તથ્ય પટેલ કોણ છે?

તથ્ય પટેલની હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો ...

ઇસ્કોન બ્રિજ દુર્ઘટના બાદ, એક વાયરલ વિડિયોમાં લોકો તેની કાર લઈને મેથીપાક આપતા બતાવે છે, આ ઘટનામાં તથ્ય પટેલ ઘાયલ થયો હતો અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

પોલીસ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે અને વધારાના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. 

તેની સારવાર પૂર્ણ થયી બાદ, તેની ધરપકડ કરવામાં આવશે અને તેમની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

તથ્ય પટેલ એક 19 વર્ષનો યુવાન છે જે સુખી પરિવારમાંથી આવ્યો છે. 

કથિત રીતે, તેણે કારને ભીડમાં ખૂબ જ ઝડપે હંકારી દીધો છે, જેનાથી જીવલેણ અકસ્માત થયો 

તથ્ય પટેલના પિતા, પ્રજ્ઞેશ પટેલ, બિલ્ડર છે અને તથ્ય ગોવામાં રહેતો કોલેજના બીજા વર્ષનો વિદ્યાર્થી છે 

ઘટનાનો સમયે, કારમાં વધું 5 વ્યક્તિઓ હતા, અને પોલીસ તેમની સંડોવણીની સક્રિયપણે તપાસ કરી રહી છે.